Art HUT gallery

Art HUT gallery ART HUT GALLERY has been created in the memory of Usman Habib Tabani aka “bhai”. We look forward to listening to your story and to see your art!

The name HUT is an anagram from the initials of his name Usman Habib Tabani
ArtHUT has become an idea incubator & a platform for sharing all the art forms The gallery welcomes artists who practice varied mediums of art from Rajkot and across the world to exhibit with us. For more information, please write to us to discuss the possibilities of putting up your exhibition also write to us on [email protected] or [email protected], simply call us on 0281 2782110

The exhibition is a curated collection of captivating works that will leave a lasting impression. Join us for this brief...
17/11/2025

The exhibition is a curated collection of captivating works that will leave a lasting impression. Join us for this brief yet extraordinary celebration of art.


23/08/2024

Experience the joy of art,
Boost your emotional energy,
Create an artwork with your own renowned mentors.
Mr. Manish Thakar
Mr. Hem Chauhaan
Mr. Mukhtar Kazi.

When a photographer is in search of golden ratio with digital forceCredit:
10/02/2024

When a photographer is in search of golden ratio with digital force
Credit:







16/01/2024
આર્ટીસ્ટ આર્કી. ઈરફાન  ટબાણી  , રાજકોટ - આર્ટ હટ ગેલેરી , ઈફ ધ આર્ટ કાફેના  ચેરમેન , ડાયરેકટર , ceo , સર્વસ્વ  પણ થરો હા...
08/11/2023

આર્ટીસ્ટ આર્કી. ઈરફાન ટબાણી , રાજકોટ - આર્ટ હટ ગેલેરી , ઈફ ધ આર્ટ કાફેના ચેરમેન , ડાયરેકટર , ceo , સર્વસ્વ પણ થરો હાર્ડકોર આર્ટીસ્ટ પેઈન્ટર , મ્યુજિશીયન , પીયાનિસ્ટ , સેક્સાફોનિસ્ટ , ….. યુ નેઈમ - હી ઈઝ પ્લેઈન્ગ —- સહજમા ઈપ્સા આર્કીટેકટ કોલેજ ( અને મારવાડીમાં ) પ્રોફેસર ૧૫ વરસથી સ્ટુડન્ટસના ચહીતા , સ્ટાફમાં પણ પ્રિય ….. વિશેષમાં હાલ ભોપાલ , અમદાવાદ ડીઝાઈન્સ સ્કુલના ફેકલ્ટી છે - આમ આર્ટ ડીઝાઈન્સ ટીચીન્ગના મહારથી છે …. સ્નેહ લાગણીથી સીન્ચાયેલ છે !
ખેર તાજેતરમાં મારા - Rajoo PAREKH’s Retrospective Exhibition ના સ્પોન્સરર …. મારા ૫૦ વર્ષના સીલેકટેડ પેઈન્ટીન્ગઝ ડીસપ્લે - એક સપ્તાહ ( ૨૫ ઓકટબર થી ૩૦ ઓકટો. ૨૦૨૩ ) રાજકોટ કર્યા , - જેમા પ્રથમવાર હાઈયેસ્ટ નમ્બર્સ સીનીયર આર્કીટેક્ટસ , પ્રોફેસર્સ , સ્ટુડન્ટસ બન્ને આર્કી. કોલેજના આવ્યા બધા દિવસ સર્વે …સુવાસે ૧૦-૨૦-૩૦-૫૦ -૧૫૦ કિલોમીટરેથી સર્વે ખાસ આ શો જોવા આવ્યા , તેમનુ હમ્બલ કનફેશન , આ પ્રથમવાર રાજકોટના સર્વે આર્ટિસ્ટસ અને મોટી સન્ખયામા આર્કીટેક્ટસ આવ્યા , સીનીયર્સ પણ આવ્યા , ખાસું રોકાણા , પેઈન્ટીન્ગઝ વેચાયા પણ સારા અને આર્ટલવર્સની તાલાવેલી પ્રુચ્છા પણ સારા રહ્યા !
હા આ બાદ તે ૧૦૦ પેઈન્ટીન્ગઝ મને પરત ભાવનગર રુબરુ ખાસ કાળજી રાખી મોટી કારમાં દેવા પણ આવ્યા ! પરમ મહેમાન બન્યા , ભાભીશ્રી શબાનાજી ( બટરફ્લાય્સ પ્લે ગ્રુપ - નર્સરી , કેજી ) સહ !
. —- તેમની પ્રબળ ઈચ્છા અલન્ગ શીપ બ્રેકીન્ગ યાર્ડ જોવાની હતી તે પણ સિધ્ધ થયા . ભરત પારેખ - ( બન્સલ ગ્રુપ) સાથે રહ્યા , બતાવ્યું સમજાવ્યું …… —હુ અને ચિત્રા પણ આનન્દમા મહાલ્યા - અસ્તુ ૪-૧૧-૨૩
રાજુ પારેખ
૭-૧૧-૨૩

A vote of thanks from Artist Shree Rajoo Parekhઆર્ટહટ ગેલેરી - ઈફ ધ આર્ટ કાફે - રાજકોટ રાજુ પારેખના રીટ્રોસ્પેકટીવ એકઝીબ...
29/10/2023

A vote of thanks from Artist Shree Rajoo Parekh

આર્ટહટ ગેલેરી - ઈફ ધ આર્ટ કાફે - રાજકોટ રાજુ પારેખના રીટ્રોસ્પેકટીવ એકઝીબીશન સમયે સતત આવતા રહેલા આર્ટીસ્ટ , આર્કીટેક્ટસ - ફોટોઝ સાથે ગેલેરીના આન્ગણા પ્લોટમા વિહરતા મોટા શાહમ્રુગ જેવા બે “ ઈમુ “ , બતકા , કબૂતરા , કૂકડા ., ડોગી ….. પણ હોલમા આવજા કરે એ પણ મજાના પ્રેક્ષકો !
ખેર ઈરફાન ટબાણીજીની આ રખાવટ પ્રેમ છે ——હા અહી સતત તેમના સ્ટુડન્ટસ - ઈપ્સા અને મારવાડી આર્કીટેકટ કોલેજના પ્રોફેસરો અને સ્ટુડન્ટસ આવતા રહ્યા , ઈરફાનજીને સાગમટે વિન્ટળાઈને જ રહે - આવો પ્રેમ સ્ટુડન્ટસને આ સમયમાં હોઈ , જળવાઈ રહે એ જ મોટી વાત છે ! અહી અન્દર તેમનો સ્ટુડીયો મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટસ , લાયબ્રેરી , કલેકશન બહુ મોટું …. એક નાનકડી ફાઈનઆર્ટસ ફેકલ્ટી લાગે ——બધા જ સાથે કેવળ પ્રેમ જ - હસન્તા જ હોઈ —- નમન છે ઈરફાનજીને ——— અસ્તુ
રાજુ પારેખ
૨૮-૧૦-૨૩

Exhibition Day two glimpse
26/10/2023

Exhibition Day two glimpse







Independence Day Celebration
15/08/2023

Independence Day Celebration

3rd June 2023Blues
03/06/2023

3rd June 2023
Blues






2nd June 2023Bleu art exhibition
02/06/2023

2nd June 2023
Bleu art exhibition



Address

Gondal Road National Highway 8B
Rajkot
360022

Telephone

+919824437681

Website

http://arthutgallery.in/

Alerts

Be the first to know and let us send you an email when Art HUT gallery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Museum

Send a message to Art HUT gallery:

Share

Category