ROJDI

ROJDI Rojdi is an archaeological site belonging to the Indus valley civilization. It is located on the northern bank of the Bhadar River in Gondal taluka

રેખ્તા ફાઉન્ડેશન, ન્યુ દિલ્હી દ્વારા ઓનલાઈન લાઈબ્રેરી માં આ પુસ્તકો (૧) મધ્યાહ્ને સૂર્યાસ્ત - એક પુરાતત્વવિદની જીવનયાત્ર...
17/07/2025

રેખ્તા ફાઉન્ડેશન, ન્યુ દિલ્હી દ્વારા ઓનલાઈન લાઈબ્રેરી માં આ પુસ્તકો (૧) મધ્યાહ્ને સૂર્યાસ્ત - એક પુરાતત્વવિદની જીવનયાત્રા (૨) પુરાતત્વમા સૌરાષ્ટ્ર - શ્રી પી.પી.પંડ્યાની સંશોધન યાત્રા (૩) શતાબ્દી વંદના - પુરાતત્વ મહારત્ન શ્રી પી.પી.પંડ્યા આ લિંક દ્વારા વાંચી શકો છો.પુરાતત્વવિદે પ્રાગૈતિહાસિક, આધ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક સમયનાં બૌધ્ધ ગુફા ખંભાલીડા અને હરપ્પન સાઇટ રોજડી સહિત ૨૦૦ સંશોધનો કર્યા હતા.તે માટે ૨૦૦૦ કિ.મી.નો પગપાળા પ્રવાસ કર્યો હતો.તમનુ ફક્ત ૩૯ વર્ષ ની યુવા વયે અવસાન થયું હતું. તેમણે લાખાબાવળ ઉત્ખનન સમયે લખ્યું હતું કે ' હું પુરાતત્વ ને વરેલો છું અને એ ક્ષેત્રમાં કાર્ય કરતાં શહીદ થવા ઇચ્છું છું '
- શ્રી જયાબહેન ફાઉન્ડેશન, રાજકોટ.

શતાબ્દી વંદના
https://rekhtagujarati.org/ebooks/detail/shatabdi-vandna-puratattva-maharatn-shree-p-p-pandya-ebooks

મધ્યાહ્ને સૂર્યાસ્ત
https://rekhtagujarati.org/ebooks/detail/madhyahne-suryasta-puratattvavid-p-p-pandya-jivan-ane-sanshodhan-ebooks

પુરાતત્ત્વમાં સૌરાષ્ટ્ર
https://rekhtagujarati.org/ebooks/detail/puratatvama-saurashtra-shree-p-p-pandyani-sanshodhanyatra-ebooks

Read Shatabdi Vandna eBook on RekhtaGujarati online library. Also Read the author's other books here.

09/07/2025

Address

Shreenathgadh
Gondal
360330

Alerts

Be the first to know and let us send you an email when ROJDI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Museum

Send a message to ROJDI:

Share