19/10/2024
બાળકોના ઘડતર માટે અને બાળકોની જાણકારી માટે આપણા દેશના 36 ચરિત્રોના જીવનના વિશેષ ગુણ સાથેના સ્ટીકરની ખરીદી કરવા divine dharuvadiyu દ્વારા સંચાલિત ટ્રેડ ફેરમાં બધાને ભાવ ભર્યું આમંત્રણ છે.
આ સ્ટીકર્સ નોટબુક/ કંપાસ/ પાટિયા ઉપર તથા ઘરના ફર્નિચર/ ફ્રીજ ઉપર પણ લગાવી શકાય.
આવી તો કેટલીય વસ્તુઓ સાથે નાના બાળકો વેપાર કરવાના છે. ગેમ સ્ટોર અને ખાણીપીણીની વ્યવસ્થા પણ બાળકોએ કરી છે. તો આ વખતની દિવાળીની ખરીદીઓ નાનકડા બાળ વેપારીઓ જોડેથી કરીએ.
તો જરૂર મુલાકાત લેજો. ધન્યવાદ 🙏.